તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાસણભાઇએ તંત્ર લોકોના સહયોગનો ઋણ સ્વીકાર કર્યો

વાસણભાઇએ તંત્ર-લોકોના સહયોગનો ઋણ સ્વીકાર કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસણભાઇએ તંત્ર-લોકોના સહયોગનો ઋણ સ્વીકાર કર્યો

સંસદિયસચિવ વાસણભાઇ આહીરે ૧૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા બંને ૬૬ કે.વી સબ સ્‍ટેશનો દ્વારા આસપાસના ૧૦ ગામો તેમજ હજારો ખેત ઉધોગ તથા અન્‍ય જોડાણોને થનાર ફાયદો તથા તેમના દ્વારા છેલ્‍લા વર્ષમાં કચ્‍છભરમાં અંજાર વિસ્‍તારને અવ્‍વલ રાખવા કરોડો, અબજોના શિક્ષણ, આરોગ્‍ય, વિજ સબ સ્‍ટેશનો, રસ્‍તાના તથા જનસુખાકારીના કામોનો વિગતે ઉલ્‍લેખ કરતા અધિ-કર્મીઓ, સંગઠ્ઠન, તંત્ર દ્વારા ડગલને પગલે અપાયેલ સહયોગનો ઋણ સ્‍વીકાર વ્‍યકત કર્યો હતો. કચ્‍છ સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરકારે સાચા અર્થમાં કચ્‍છડાની વિકાસ ભૂખ સંતોષી છે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...