Home » Gujarat » Bharuch-Narmada » Amod » લીલરમાં 2 મકાનમાં ચોરી

લીલરમાં 2 મકાનમાં ચોરી

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 04:40 AM

Amod News - દાહોદ તાલુકાના લીલર ગામના હોળી ફળિયાના ગોવિંદ બીલવાળ, મહેશ આમલીયાર, વિકાસ આમલીયાર તથા જયેશ આમલીયારે સરપંચ...

  • લીલરમાં 2 મકાનમાં ચોરી
    દાહોદ તાલુકાના લીલર ગામના હોળી ફળિયાના ગોવિંદ બીલવાળ, મહેશ આમલીયાર, વિકાસ આમલીયાર તથા જયેશ આમલીયારે સરપંચ ફળીયાના હેમચંદભાઇ બીલવાળના ઢાળીયાના કાચા મકાનના દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ્યા હતા. તિજોરીમાં રાખેલ ચાંદીના દાગીના સહિતની 1,40,000ની મત્તા તથા પાસે રહેતા સગાભાઇના ઘરમાંથી રૂ, 59,500ની મત્તા મળી આમ બંને ભાઇઓના મકાનમાંથી કુલ રૂ.1,99,500ની મત્તા ચોરીને લઇ ગયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ