તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આમોદના કરેણા ગામે તુવેરની ખરીદી શરૂ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમોદના કરેણા ગામે તુવેરની ખરીદી શરૂ કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આમોદ |ભારતીય ખાદ્ય નિગમે આમોદ એપીએમસી ખાતે સરકાર ના ટેકાના ભાવ થી તુવર અને મગની ખરીદી શરુ કરી હતી પરંતુ વ્યવસ્થા અને વ્યવસ્થાપકની અણઆવડત ના કારણે ખેડુતો માં ભારે નારાજગી જોવા મળી હતી અને ખાદ્ય નીગમની 15 માર્ચની સમય મર્યાદા પહેલા 10 માર્ચથી ખરીદી બંઘ કરી દેવામાં આવતા ખેડુતો વિમાસણમાં મુકાયા હતાં.સોમવારથી કરેણા ખાતે તુવર ની ખરીદી શરુ કરતા ખેડુતો માં આનંદ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો