તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેજ-4નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોવાનુંજણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજ રીતે ગત 06-05-2017 ના રોજ એક સહકારી મંડળીએ પણ ધિરાણ લીધું હતું તે મંડળી ચાલુ હોવાની ચર્ચાઓ વચ્ચે 02-05-2017 ના રોજ ધિરાણ લીધેલી મંડળીને કેમ ચૂંટણી લક્ષી ગણાવી રદ્દ કરાઈ. રાજકીય દબાણને કારણે જવાહર સહકારી મંડળીનું નામ કમી કરાયાની ચર્ચા ચાલી રહી છે.

મંજુલાગામની...

સકંજામાંસપડાઇ ગયો હતો. પોલીસે તપાસ કરતાં એક ટ્રેલરમાં હરિયાણાની બનાવટની રોયલ સ્ટેગ વ્હિસ્કીની 300 પેટી તેમજ ગોવા બનાવટની બ્લુ મિસ્ક વ્હિસ્કીની 150 પેટી મળી કુલ 27 લાખનો દારૂનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. પોલીસે વિદેશીદારૂનો જથ્થા સાથે ટ્રેઇલ , એક અલ્ટો કાર કબજે કરી હતી.ફરાર પૈકી બે શખ્સોના નામ હરેશ , શૈલેષ ડોન હોવાનું માલુમ પડ્યું હતું. આમોદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...