તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આમોદ |આમોદમાં નવરાત્રી પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ

આમોદ |આમોદમાં નવરાત્રી પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમોદ |આમોદમાં નવરાત્રી પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આમોદમાં શ્રી કાલીકામાતા નવરાત્રી મહોત્સવ 30 કરતાય વધુ વર્ષથી આમોદના કાલીકામાતા ફળીયામા ઉજવવામા આવે છે. છેલ્લા થોડા વષોથી આયોજન સરદાર પટેલ સોસીયલ ગુપના યુવાનો ઉપાડયુ છે. ગાયક કલાકારોના ભાવો આસમાને પહોચતા હવે ડીજે ના તાલે ગરબાનુ ભવ્ય આયોજન કરવામા આવી રહયુ છે. આમોદ તિલક મેદાનમા વેરાઇ માતાના મંદિરે પણ નવરાત્રીની ઉજવણી કરવામા આવે છે .

આમોદમા નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ

અન્ય સમાચારો પણ છે...