તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આમોદ નગરમાં 8 દિવસના આતિથ્ય બાદ શ્રીજીની વિદાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમોદ નગરમાં 8 દિવસના આતિથ્ય બાદ શ્રીજીની વિદાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આમોદનગરમાં આઠ દિવસનું આતિથ્ય માણી દુંદાળાદેવે વિદાય લીધી હતી. નગરમાં વાજતે ગાજતે શ્રીજીની સવારીઓ નીકળી હતી જે વિવિધ વિસ્તારોમાં ફરી હતી. મોણા તળાવ ખાતે પ્રતિમાઓને વિસર્જીત કરવામાં આવી હતી. કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આમોદમાં ભાદરવા સુદ દસમના દિવસે વિસર્જન કરવાની પરંપરા છે પણ વર્ષે બે નોમ હોવાથી સોમવારે દશમે વિસર્જન કરાયું હતું. શોભાયાત્રામાં અબીલ કે ગુલાલનો ઉપયોગ કરાયો હતો.

આમોદમાં આજરોજ 8 દિવસનું આતિથ્ય માણી દુંદાળાદેવે વિદાય લીધી હતી. સોમવારે નગરમાં શ્રીજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શણગારેલાં ટ્રેકટરોમાં ૩૦ થી વધુ ગણેશજીની પ્રતિમાઓની ભવ્ય શોભાયાત્રાએ આર્કષણ જમાવ્યું હતું. શોભાયાત્રાની વિશેષતાએ હતી કે ગુલાલ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

30 શણગારેલા ટ્રેકટરોમાં શ્રીજી સવારીઓ નીકળી

વિસર્જનમાં ગુલાલનો ઉપયોગ કરવાનો અભિગમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો