તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કરજણના જૂના ઓવરબ્રિજની સાઇડ પર માટી ધોવાતાં જોખમ

કરજણના જૂના ઓવરબ્રિજની સાઇડ પર માટી ધોવાતાં જોખમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વહેલી તકે માટીનું ધોવાણ થતું અટકાવીને પુરણ કરવામાં આવે એવી માંગઉઠવા પામી છેકરજણ જુના બજાર અને નવા બજારને જોડતો નેશનલ હાઇવેથી આમોદ અનેપાદરા તેમાં પશ્ચિમ વિભાગના ગામોને જોડતો રેલ્વે પર ના જુના ઓવરબ્રીજ પર જુના બજારતરફ કોલેજ જવાના રોડની બાજુમાં ઓવરબ્રીજ માંથી વરસાદ ના કારણે

માટીનું ધોવાણ થવા પામેલ છે અને ભારદારી વાહનો માટે ઓવરબ્રિજ પર પ્રતિબંધ હોવા છતાં ભારદારી વાહનો પસાર થાયછે આમ જુના ઓવરબ્રિજ ની જુનાબજાર તરફથી માટીનું ધોવાણ થવાથી વહન ચાલકોને અકસ્માત થવાનો અને હોનારત થવાનો ભય સતાવે છે જેથી વહેલી તકે ઓવરબ્રિજ ની બાજુમાં થી થતુંમાટીનું ધોવાણ અટકાવવા અને પડેલ ગાબડું પુરાવા માટેની માંગ ઉઠવા પામી છે.

સતત ધોવાણને કારણે ગાબડું પડવાથી અકસ્માતનો ભય રહેલ છે

માટીનું ધોવાણ થતું અટકાવીને પુરાણ કરવામાં આવે તેવી પ્રજાની માંગ

અન્ય સમાચારો પણ છે...