• Gujarati News
  • National
  • આમોદમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ

આમોદમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અામોદ | આમોદમાં ખેતી લાયક વરસાદ થતાં ધરતીપુતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. કેટલાય સમયથી ખેડુતો વરસાદની રાહ જોઇ રહયા હતાં. પાકની વાવણી કરવાની ૫ડોજણમાં હતાં તેવામાં વરસાદ થતા ચિતામાં મુકાયા ગયા હતાં. ૫રતુ છેલ્‍લા બે દિવસથી વરસેલા વરસાદથી ખુડૂતોએ ખેતરમાં પાક લેવાની તૈયારી શરૂ કરી દીધી છે. મોટાભાગે તાલુકામાં સિચાઇ પધ્ધતિનો ઉપયોગ કરી અનેક ખેડુતો કુવાના પાણીથી ખેતીની શરુઆત કરી દેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...