આમોદના વેરાઇમાતા મંદિરે આઠમે નવચંડી યજ્ઞ

આમોદ | તિલકમેદાન ખાતે આવેલ શ્રી વેરાઇમાતા મંદિર ખાતે ચૈત્ર માસની આઠમે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે....

DivyaBhaskar News Network | Updated - Mar 20, 2018, 02:10 AM
આમોદના વેરાઇમાતા મંદિરે આઠમે નવચંડી યજ્ઞ
આમોદ | તિલકમેદાન ખાતે આવેલ શ્રી વેરાઇમાતા મંદિર ખાતે ચૈત્ર માસની આઠમે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કાશીના પ્રકાંડ પંડિત રાજીવરંજન ભાર્ગવ તેમના સાથીઓ યજ્ઞની વિધિ કરાવશે. યજ્ઞ બાદ ભંડારો યોજવામાં આવશે.યજ્ઞ તથા ભંડારા માટે મંદિરના વહીવટકર્તા બાબુભાઈ માછી ભારે જહેમત ઉઠાવી રહયા છે. શ્રધ્ધાળુઓને કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

X
આમોદના વેરાઇમાતા મંદિરે આઠમે નવચંડી યજ્ઞ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App