કિશન 3 થી 4 દિવસ ઘરે ન ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિશન 3 થી 4 દિવસ ઘરે ન ગયો
સાતથી આઠ વાલીઓએ કિશન અને રજનીને ઢોરમાર માર્યો હતો તેમાં પણ ખાસ કરીને કિશનને કમરથી નીચેના ભાગે ખૂબ જ માર મારતા તેની હાલત કફોડી બની હતી અને ઘરે પોતાના પરાક્રમની જાણ થઇ જશે તેવી ભીતિથી સ્કૂલ ટ્રીપમાં જઇ રહ્યાનું કહી મિત્રના ઘરે પડ્યો રહ્યો હતો.

આ ઘટનાની ઊંડી તપાસ કરાશે
આ ઘટનાની જાણ થતા ડીઇઓ આર.એસ.ઉપાધ્યાય ચોંકી ઉઠ્યા હતા અને ખૂબ જ ગંભીર ઘટના હોવાનું જણાવી તેની ઊંડી તપાસ કરવાની જાહેરાત કરી હતી.