તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિન્નોર | હિમાચલ પ્રદેશના કિન્નોરમાં અડધો કિ.મી. લાંબું અને 10

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિન્નોર | હિમાચલ પ્રદેશના કિન્નોરમાં અડધો કિ.મી. લાંબું અને 10 ફૂટ ઊંચું ગ્લેશિયર સરકીને રસ્તા પર આવી ગયું હતું. ટિંકુ નાલામાં ગુરુવારે સાંજની આ ઘટનાનો રુંવાડા ઊભો કરી દે તેવો વીડિયો શનિવારે સામે આવ્યો હતો. ...અનુસંધાન પાના નં. 12

આ ગ્લેશિયર લપસીને ખૂબ દૂર સુધી મુખ્ય માર્ગ પર આવી ગયું હતું. પરિણામે લોકોના વાહનો ફસાઈ ગયા. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યાનુસાર, આ ગ્લેશિયરના કારણે ત્રણ દિવસ પછી શનિવારે રસ્તો ખૂલ્યો હતો.

કાલે ફરી ભારે હિમવર્ષાની ચેતવણી

શિમલા સહિત હિમાચલના 6 જિલ્લામાં 13થી 17 જાન્યુઆરી સુધી ફરી ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી અપાઈ છે. લાહૌલ-સ્પીતિ, કિન્નોર, કુલુ, શિમલા અને ચંબામાં ભૂસ્ખલનની પણ ચેતવણી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો