તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદ | માંગરાેળ પંથકના દિવરાણા ગામની પી. ડી. શાહ સંકુલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ | માંગરાેળ પંથકના દિવરાણા ગામની પી. ડી. શાહ સંકુલ ખાતે મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રમાં સંસ્કૃત વિષયના પરીક્ષક ભીમાણી, રામ, વ્યાસ તેમજ સમાજશાસ્ત્રના કાસુન્દ્રાને સંસ્કૃત, સમાજશાસ્ત્ર તેમજ ઇતિહાસના મલ્યાંકનકારાે દ્વારા શાલ આેઢાળી વિદાય સન્માન અપાયું હતું. એમ. ડી. વાછાણીએ શાળા સંકુલની વ્યવસ્થાને વખાણી, બાેરીસાગરે નિવૃત થનાર તમામના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બંધિયાએ કર્યું હતું.શાળા પ્રમુખ ચેતનભાઇ પંડ્યાએ સાૈનાે આભાર માન્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...