તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશાેદ રાેટરી ક્લબ દ્વારા 2 દિવસીય શ્રવણ યાત્રા,110 વડીલોને જાત્રા કરાવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કેશોદ | કેશાેદ રાેટરી ક્લબ દ્વારા તા 14 અને 15 એમ બે દિવસની શ્રવણયાત્રાનું આયાેજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 110 આર્થિક અક્ષમ વૃધ્ધ વડિલ ભાઇઓ અને બહેનાે જાેડાયા હતાં આ શ્રવણયાત્રા ખાનગી બસ દ્વારા કેશાેદ થી ઉપડી માધવપુર, પાેરબંદર, હાથલા શનિદેવ જેવા તીર્થસ્થાનાેના યાત્રાળુઓને દર્શન કરાવશે અને સીદસરમાં રાત્રી રાેકાણ કરશે જયારે બીજા દિવસે ગધેથડ, વિરપુર, કાગવડ તેમજ જુનાગઢ થી કેશાેદ પુરી થશે. રાેટરી દ્વારા સતત ત્રીજી વખત આયાેજીત કરાતી શ્રવણયાત્રામાં જુદા જુદા દાત્તાઓએ દાન કર્યું હતું આ યાત્રા સફળ બનાવવા રાેટરી પ્રમુખ હિતેષભાઇ રામાેલિયા, ફાઉન્ડર પ્રમુખ હિતેષભાઇ ચનિયારા, પ્રાેજેક્ટ ચેરમેન જીતેન્દ્રભાઇ પટેલ સેક્રેટરી ભરતભાઇ કાેરિયા, બિરેન્દ્રસિંહ રાયજાદા તેમજ રાેટેરિયન સદસ્યાેએ જહેમત ઉઠાવી હતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો