તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માત્ર પાંચ મહિનાની ટ્રેનિંગમાં ‘પંગા’ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી કંગના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
Á કંગના રનૌત પોતાની અપકમિંગ ફિલ્મ ‘પંગા’માં એક કબડ્ડી પ્લેયરના રોલમાં જોવા મળશે. આ રોલમાં ઢળવા માટે તેની મદદ આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી તથા કોચ ગૌરી વાડેકરે મદદ કરી છે. ગૌરી જણાવે છે, ‘કંગનાએ મને કહ્યું કે તેને બેસિક લેવલ પર કબડ્ડી શીખવી છે અને મેં એવું જ કર્યુ પરંતુ મને આશ્ચર્ય ત્યારે થયો જ્યારે જોયું કે જે તકનીકને શીખવા માટે યુવતીઓ છ મહિનાનો સમય લગાવે છે તેને કંગનાએ થોડા જ મહિનામાં એક ઝટકામાં શીખી લીધી. આ ખરેખર પ્રશંસનીય છે.’

કંઈક આ રીતે થતી હતી ટ્રેનિંગ कुछ यूं होती थी ट्

Âसितंबर સપ્ટેમ્બર 2018માં બંનેની પહેલી વખત મુલાકાત થઈ જ્યાંથી બંનેએ પાંચ મહિનાની ટ્રેનિંગ સાથે કરી.

Âरोज सुबह રોજ સવારે 8 વાગ્યે કંગનાની ટ્રેનિંગ શરૂ થતી હતી જે બે કલાક સુધી ચાલતી હતી. દિલ્હી, કોલકાતા અને મુંબઈના જુદા-જુદા મોસમમાં શૂટિંગ થયું પરંતુ આ દરમિયાન કંગનાએ ટ્રેનિંગનો એક પણ દિવસ મિસ નથી કર્યો.

Âचूंकि જોકે, કબડ્ડી માટે પગમાં મજબૂતી પર વધુ ધ્યાન આપવામાં આવે છે તો કંગનાને સ્કવેટ્સ (દંડ બેઠક) અને લંજિસ (છલાંગ લગાવવી) જેવી એક્સરસાઇઝ કરાવવામાં આવતી હતી.

વેટ અને ડાયટ પર પણ આપ્યું ધ્યાન

ફિલ્મમાં કંગનાના જીવનના બે પાસા દર્શાવવામાં આવ્યા છે. એક લગ્ન પહેલા અને એક બાળક પછી અને તે મુજબ કંગનાની ટ્રેનિંગને પણ ડિઝાઇન કરવામાં આવી હતી. જ્યાં કંગનાને પહેલા કરતા વધુ જાડુ દેખાવાનું હતું. તેમજ તે મુજબ અમે વજન વધારવા ઉપર ધ્યાન આપ્યું. તેના પછી કબડ્ડી પ્લેયરની જેમ કંગનાએ પોતાની ડાયટમાં પણ ફેરફાર કર્યા. આ દરમિયાન તેણે મોટાભાગે ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સવાળા ખોરાક સાથે સલાડ અને જ્યૂસનું ભરપૂર સેવન કર્યુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો