તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૈલાસ કુંભનું અનુરાધા પૌંડવાલના ભક્તિ સંગીત સાથે સમાપન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોમનાથમાં કૈલાસ કુંભનું આયોજન કરાયું હતું.જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. સોમનાથ સાનિધ્યે કૈલાસ કુંભ યોજાયો હતો.બે દિવસના આ ઉત્સવમાં મહાઆરતી, જળાભિષેક તેમજ 52 ગજની ધ્વજા ચઢાવવામાં આવી હતી અને 1111 કૈલાસ યાત્રીઓએ કળશયાત્રા સાથે ધ્વજા રોહણ કર્યું હતું.બાદમાં કૈલાસ યાત્રીઓનો મિલન સમારોહ યોજાયો હતો આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ,ગુજરાત કૈલાસ પરિવાર દ્રારા યાત્રિકોને પ્રસાદીનું વિતરણ કરાયું હતું.તેમજ બાળકોને બિસ્કિટના પેકેટ અપાયા હતા.તેમજ જરૂરિયાદમંદ લોકોને 111 કિલો ફ્રૂટનું વિતરણ કરાયું હતું. સમાપન પૂર્વે જાણિતા ગાયિક અનુરાધા પાેંડવાલનો ભક્તિ સંગીત કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનુરાધાના મુખેથી વહેતી ભક્તિ સુર ગંગામાં ભાવિકો તરબોળ બન્યા હતા. તસવીર : રાજેશ ભજગોતર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો