તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિમવર્ષા, વરસાદ, ભૂસ્ખલનને કારણેજમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ત્રણ દિવસથી બંધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શ્રીનગર / દાર્જિલિંગ | ભારે હિમવર્ષા, વરસાદ અને ભૂસ્ખલનને લીધે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ત્રણ દિવસથી બંધ છે. તસવીર શ્રીનગરથી 80 કિમી દૂર કાઝીગુંડની છે. અહીં શનિવારે ટ્રકોની લાંબી લાઇન લાગી હતી. જમ્મુ-કાશ્મીર ક્ષેત્રના રામબન, રામસુ, મહાર, ડિંગડોલમાં માર્ગો પર ખડકો પડ્યા હતા. એનએચઆઈએ કાટમાળ હટાવવા માટે કર્મચારી અને મશીનો તહેનાત કર્યાં છે. રાજૌરી અને પૂંછને શોપિયાં સાથે જોડનારા મુઘલ રોડને હિમવર્ષાને લીધે બે મહિનાથી બંધ રખાયો છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં એક મકાન પર ખડકો પડતાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો