શું આ જ કારણ કે કે તમે ધામધૂમથી જન્મદિવસ નથી સેલિબ્રેટ કરતા?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શું આ જ કારણ કે કે તમે ધામધૂમથી જન્મદિવસ નથી સેલિબ્રેટ કરતા?

હા, હું ક્યારેય નથી સેલિબ્રેટ કરતી કારણ કે મને જન્મદિવસ સેલિબ્રેટ કરવો નથી ગમતો. આ વર્ષ પણ એવું જ હશે કે હું જન્મદિવસ સેલિબ્રેટ નથી કરી શકતી. ઘરમાં બધાની ખૂબ ઈચ્છા હતી પરંતુ બધા જાણે છે કે તે દિવસે અમાસ અને શ્રાદ્ધનો છેલ્લો દિવસ છે. તે દિવસે અમે અમારા પિતૃઓની પૂજા કરીએ છીએ, તેને ભોજન કરાવીએ છીએ. પછી તે દિવસે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવું ગાંડપણ છે.

અન્ય સમાચારો પણ છે...