BSE સ્ટાર MFમાં ઈન્ટ્રા ડે 10.10 લાખના ટ્રાન્ઝેક્શન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ| દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ધ બીએસઈ સ્ટાર મ્યુચ્યુઅલફંડ પર સોમવારે રૂ. 1075 કરોડના 10.10 લાખ ટ્રાન્જેક્શન નોંધાયા છે. જે એક દિવસના સૌથી વધુ રેકોર્ડ ટ્રાન્જેક્શન છે. અગાઉ નવેમ્બર, 2019માં 8.79 લાખ ટ્રાન્જેક્શન નોંધાયા હતા. પ્લેટફોર્મ પર 4.47 કરોડ ટ્રાન્જેક્શન નોંધાયા છે. જેની રકમ 3.16 કરોડ સામે 58 ટકા વધી 4.99 કરોડ થઈ છે. 10 ફેબ્રુઆરીમાં રૂ. 32.48 કરોડના 1.13 લાખ નવા એસઆઈપી નોંધાયા છે.
અન્ય સમાચારો પણ છે...