તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબીમાં છેલ્લા થોડા વર્ષોથી માહિતી અને જ્ઞાનના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબીમાં છેલ્લા થોડા વર્ષોથી માહિતી અને જ્ઞાનના આદાન પ્રદાનનું ખાસ પ્લેટફોર્મ નામે જ્ઞાનોત્સવ શરૂ થયું છે જેનો મોરબીના નગરજનો વર્ષોવર્ષ લાભ લઇ રહ્યા છે અને માહિતી તેમજ જ્ઞાનની બાબતમાં સતત અપડેટ થઇ રહ્યા છે. સમાજને કંઇક પ્રદાન કરી, નામના મેળવી હોય તેવા આલા દરજ્જાના સામાજિક શ્રેષ્ઠીઓ અને લેખકો તેમજ પત્રકારોના વિચારો અને સમજનો લાભ આપતા આ જ્ઞાનોત્સવનો આજે છેલ્લો દિવસ છે જેમાં સ્વામી જ્ઞાનવત્સલસ્વામીની મધુર વાણીનો લાભ મળશે, સાથોસાથ ફૂડ કોમ્પિટિશન અને દાતાઓનો સન્માન સમારોહ પણ યોજાનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો