તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય હવાઈદળે 1971 પછી પહેલી વખત દેશની સરહદથી બહાર જઈને

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતીય હવાઈદળે 1971 પછી પહેલી વખત દેશની સરહદથી બહાર જઈને કોઈ ઓપરેશન પાર પાડ્યું છે. તેના સંકેત હવાઈદળે ગયા સપ્તાહે રાજસ્થાનના પોખરણમાં વાયુશક્તિ-2019માં આપ્યા હતા. પુલવામા હુમલાના 48 કલાક પછી જ હવાઈદળે પોખરણમાં તેનાં 137 ફાઈટર વિમાનોની તાકાત પાકિસ્તાનને બતાવી હતી. આ દિવસે 1971ના યુદ્ધમાં હવાઈદળે પાક.માં કરેલા હુમલાની તસવીરો પણ જાહેર કરી હતી. 22 નવેમ્બર 1971માં ભારતીય હવાઈદળે પાકિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા હતા. પખવાડિયા સુધી ચાલેલા યુદ્ધ દરમિયાન 22 નંબર સ્ક્વોડ્રનના 4 જીનેટે પાક.ના ત્રણ સેવર વિમાનો તોડી પાડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો