તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાઓ પર કેન્દ્રિત 7 મોટી ફિલ્મો લાઇનમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
26 કરોડ ફી સાથે દીપિકા સૌથી મોંઘી અભિનેત્રી, કંગના 25 કરોડ રૂ. લઇ રહી છે
મુંબઇ | તાજેતરમાં બૉલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલને કહ્યું છે કે હવે એ દિવસ દૂર નથી કે જ્યારે મહિલાપ્રધાન ફિલ્મો 200 કરોડથી 500 કરોડ સુધીનો બિઝનેસ કરશે. દેશમાં મહિલાપ્રધાન ફિલ્મોની સંખ્યા ઝડપભેર વધી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી દીપિકા પાદુકોણની ‘છપાક’ ઉપરાંત પંગા, શકુંતલા દેવી અને સાયના સહિત 7 ચર્ચિત મહિલા કેન્દ્રિત ફિલ્મો આવવાની છે. બીજી તરફ ફિલ્મો માટે એક્ટ્રેસને મળનારી ફી હવે બહુ વધી ગઇ છે. દીપિકા એક ફિલ્મ માટે અંદાજે 26 કરોડ રૂ. ફી લઇ રહી છે. ‘થલાઇવી’ ફિલ્મ માટે કંગના રનૌતે પણ 25 કરોડ રૂ. ફી લીધી છે. ફિલ્મોના સ્ક્રિપ્ટ એડવાઇઝર સંજય માસૂમ કહે છે કે હવે એ જમાનો ગયો કે જ્યારે ફિલ્મ માટે હીરો જ જોઇતો હતો. હવે દરેક પ્રકારનો દર્શકવર્ગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો