તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતીય માર્કેટમાં આ સપ્તાહે માત્ર 3 દિવસ ટ્રેડિંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય માર્કેટમાં આ સપ્તાહે માત્ર 3 દિવસ ટ્રેડિંગ
આ સપ્તાહે ભારતીય સ્ટોક એક્સચેન્જ માત્ર 3 દિવસ ચાલુ રહેશે. બુધવારના મહાવીર જયંતિ અને શુક્રવારે ગુડ ફ્રાઈડેની રજા છે. સોમવારે જથ્થાબંધ ફુગાવોના આંકડા જારી થયા છે. 18 એપ્રિલના લોકસભા ચૂંટણીનું બીજા ચરણનું મતદાન યોજાશે. પરિણામોની સિઝન શરૂ થઈ ચૂકી છે. મોટી કંપનીઓના બજાર પરિણામો માર્કેટને પ્રભાવિત કરશે.

અન્ય સમાચારો પણ છે...