તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણપરી ગામે ભાજપના કાર્યકર્તાઓએ ‘મન કી બાત’ કાર્યક્રમ યોજ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બરવાળા | રાણપરી ગામમા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની 53મી મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ દેશ સાથે જોડાયેલા હાલના મુદ્દાઓ પર નાગરિકોને સંબોધન કરી તેમજ દેશની જનતા દ્વારા આપવામાં આવેલા સૂચનો અંગે વિગતે વાત કરી હતી. મોદીના પ્રેરણાત્મક શબ્દો થકી હંમેશની જેમ આ વખતે પણ દરેક હાજર કાર્યકર્તાઓને માર્ગદર્શન મળ્યું હતું. આ કાર્યક્રમમા વિસ્તારક રવિરાજસિંહ પઢિયાર અને ભાજપાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો