તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુલવામા હુમલા માટે ઉપયોગ કરાયેલી મારુતિ ઇકો કારના માલિકની ઓળખ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુલવામા હુમલા માટે ઉપયોગ કરાયેલી મારુતિ ઇકો કારના માલિકની ઓળખ થઈ ગઈ છે. સજજાદ બટ નામની વ્યક્તિએ હુમલાના 10 દિવસ પહેલા આ કાર ખરીદી હતી. સજજાદ પણ જૈશનો આતંકવાદી છે. વિસ્ફોટના સ્થળેથી મળેલા ટુકડાના આધારે કઈ કાર વપરાઈ હતી અને તેના માલિકની ઓળખ થઈ ગઈ છે. 2011માં અનંતનાગના જલીલ અહમદે આ કાર ખરીદી હતી. ત્યારબાદ 7 વાર આ કાર વેચાઈ હતી. છેલ્લે સજજાદે 4 ફેબ્રુઆરીએ આ કાર ખરીદી હતી. શનિવારે એનઆઈએ અને પોલીસે તેના ઘરે દરોડા પાડ્યા હતા પણ તે મળ્યો નહોતો. સજજાદ સિરાજ ઉલ ઉલુમ મદરેસાનો વિદ્યાર્થી હતો. સોશિયલ મીડિયા પર તેનો બંદૂકવાળો ફોટો પણ ફરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો