હૈદરાબાદના સ્ટેડિયમને વાવાઝોડાથી નુકસાન, IPL ફાઇનલ અંગે દ્વિધા

DivyaBhaskar News Network

Apr 24, 2019, 06:11 AM IST
Div News - hyderabad stadia damage by hurricanes doubt about ipl final 061106
હૈદરાબાદમાં સોમવાર રાત્રે અને મંગળવારે વાવાઝોડું આવ્યું, જેના કારણે અહીંના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ રાજીવ ગાંધી સ્ટેડિયમને ઘણું નુકસાન થયું છે. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં એક દિવસ પહેલાં ચેન્નાઇ પાસેથી જુંટવીને આઇપીએલની ફાઇનલનું યજમાન પદ આપવામાં આવ્યું છે. ફાઇનલ 12મેએ યોજાશે. આ પહેલાં આ 29 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે મેચ યોજાશે. એવામાં આ નુકસાને સ્ટેડિયમના મેનેજમેન્ટની ચિંતા વધારી છે. વાવાઝોડાંથી સ્ટેડિયમના સ્ટેન્ડ્સ પર લાગેલાં શેડ અને કવર ઉડી ગયા છે. સ્ટેન્ડ્સનો કેટલાંક ભાગને પણ નુકસાન થયું છે. 3 વર્ષ પહેલાં રિનોવેશનમાં જ આ કામ કરાવવામાં આવ્યું હતું. જોકે પિચને કોઇ નુકસાન થયું નથી.

X
Div News - hyderabad stadia damage by hurricanes doubt about ipl final 061106
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી