તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સખીને બીભત્સ મેસેજ કરનાર પતિની પત્નીએ કરી ધોલાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પતિએ પત્નીનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને પત્નીની બહેનપણીઓને ગંદા મેસેજ મોકલતો હતો. આ વાત ધ્યાને આવતાં પત્નીએ 3 - 4 મિત્રો સાથે મળીને પતિને મળવાના બહાને બોલાવ્યા બાદ જાહેરમાં તેની ધોલાઇ કરી હતી. રાહી બારોટે રાહુલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ મનમેળ નહીં રહેતા બંને જુદા થયા હતા અને છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. રવિવારે રાહી તેની બહેનપણી નિલમ યાદવ તેમજ દિવ્ય યાદવ સાથે ઘરે હતી. ત્યારે રાહીના ફેસબુક એકાઉન્ટ પરથી નિલમ યાદવને બીભત્સ મેસેજ આવ્યા હતા. ત્રણેયે સાથે મળીને રાહુલને ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો