તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરવાળામા સંત રોહીદાસવંશી વિકાસ પરીષદ દ્વારા છાત્રોનો સન્માન સમારોહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા ભાસ્કર | બરવાળામાં મહાત્મા ગાંધી છાત્રાલય ખાતે રવિવારના રોજ સંત શ્રી રોહીદાસવંશી વિકાસ પરીષદ દ્વારા માજી.મંત્રી સંનિષ્ઠ લોકાસેવક સ્વ.મોતીભાઈ ચાવડાના સ્મર્ણાર્થે અનુસુચિત જાતિના બાળકોનો સન્માન સમારોહ અને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન નિવૃત આઈ.એ.એસ. અને માજી મંત્રી સ્વ.મોતીલાલ માવજીભાઈ ચાવડાના સુપુત્ર નટુભાઈ મોતીભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...