ધંધુકા, ધોલેરા તાલુકાના પૂરગ્રસ્ત ગામોમાં આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી

Barvala News - health services were provided in flooded villages of dhanduka dholera taluka 060011

DivyaBhaskar News Network

Aug 13, 2019, 06:00 AM IST
ધંધુકા અને ધોલેરા તાલુકામાં ભારે વરસાદને કારણે વરસાદના પાણી ગામોમાં ભરાયા હતા. જેથી લોકોને આરોગ્યની સુવિધા મળે અને રોગચાળો ફેલાતા અટકે તે માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ પટેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભડિયાદ, પીપળી, ધોલરા આરોગ્ય કેન્દ્ર દ્વારા ધોલેરા તાલુકાના ગામોમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું. સોઢી ગામમાં સગર્ભાબેનને આરોગ્ય વિભાગ દ્વારા સુરક્ષિત સ્થળ પર લઈ જઈ પ્રસુતિ કરાવી હતી.

X
Barvala News - health services were provided in flooded villages of dhanduka dholera taluka 060011

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી