તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રજ્ઞા અંગે નિવેદન આપવા આવેલા જીવીએલ પર ડૉક્ટરે જૂતું ફેંક્યું, જીવીએલે કહ્યું- આ કોંગ્રેસી છે...

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી| ભાજપના મહાસચિવ જીવીએલ નરસિમ્હા રાવ ગુરુવારે બપોરે ભાજપ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા ત્યારે કાનપુરના ડૉ. શક્તિ ભાર્ગવે તેમના પર જૂતું ફેંકી દીધું. પોલીસે શક્તિને પૂછપરછ બાદ છોડી દીધો.

જેલના દિવસો યાદ કરીને સાધ્વી પ્રજ્ઞા રડી પડ્યાં
ભોપાલથી ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ સાધ્વી પ્રજ્ઞા ગુરુવારે મીડિયા સમક્ષ આવ્યા. કહ્યું કે- મને માર મારીને મારી પાસે બળજબરીથી ખોટું બોલાવાતું હતું. મારી વિરુદ્ધ ષડયંત્ર ઘડાયું. જેલમાં હેરાન કરાઇ. અમુક લોકો ઇચ્છતા હતા કે મને ફાંસી આપી દેવાય પણ એનઆઇએએ કહ્યું કે હું આતંકવાદી નથી. મને રાજકારણનો અનુભવ છે. વાત કરતી વખતે પ્રજ્ઞા રડવા લાગ્યાં.

જૂતા કાંડ રિટર્ન્સ
આરોપીની હોસ્પિટલ છે. માતા-પિતા તેને બેદખલ કરી ચૂક્યા છે. તેનું અપહરણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...