તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેલો ઈન્ડિયામાં ગુજરાત 15 મેડલ સાથે 5મા ક્રમે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેરળની એથ્લેટિક્સ પ્લેયર એન્સી સોજાની ખેલો ઈન્ડિયાના ત્રીજા દિવસે 2 ગોલ્ડ જીત્યા અને અંડર-21 કેટેગરીના લોન્ગ જમ્પમાં 6.36 મીટર સાથે નવો મીટ રેકોર્ડ બનાવ્યો. ગેમ્સમાં ગુજરાત 5 ગોલ્ડ, 5 સિલ્વર, 5 બ્રોન્ઝ સાથે પાંચમા સ્થાને છે. ગુજરાત તરફથી U-21 ગર્લ્સ 100 મીટરમાં મુસ્કાન દિલીપભાઈ ચોટીયાએ બ્રોન્ઝ જીત્યો. જ્યારે જુડો અંડર-17 બોય્ઝમાં 73 કિ.ગ્રા.માં ગુજરાતના અલ ઈમરાન ધનજાડાએ બ્રોન્ઝ જીત્યો. 83 કિ.ગ્રા.માં ગુજરાતના જ હમઝા નાગોરીએ સિલ્વર મેડલ જીત્યો હતો.

જ્યારે ગર્લ્સ અંડર-17માં ગુજરાતની અક્ષિતા રાઠવાએ 57 કિ.ગ્રા.માં બ્રોન્ઝ અને સંધ્યા રાઠોડે 63 કિ.ગ્રા.માં ગોલ્ડ મેડલ જીત્યો. વોલીબોલમાં અંડર-17માં ગુજરાત બોય્ઝ ટીમે આસામને 3-0થી માત આપી. અંડર-21 બોય્ઝ વોલીબોલ ઈવેન્ટમાં ગુજરાતની ટીમનો ઉત્તરપ્રદેશ સામે 1-3થી પરાજયનો સામનો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો