તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યપાલની ઉપસ્થિતિ |ગઈકાલે રાજ્યપાલે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યપાલની ઉપસ્થિતિ |ગઈકાલે રાજ્યપાલે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સૌરાષ્ટ્રના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ એવા માધવપુર ગામે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગનું અનેરૂં મહત્વ હોવાથી આ વખતે લગ્નમેળામાં ગુજરાતના રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિવાહના એક દિવસ પહેલા ઉપસ્થિત રહેલા રાજ્યપાલશ્રીએ માધવપુરના ઐતિહાસિક મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. તેમણે અહીં 110 થી વધુ કલાકારો દ્વારા પ્રસ્તુત માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન..પરણે રાણી રૂક્ષ્મણી વર-દુલ્હો ભગવાન કાર્યક્રમને માણ્યો હતો. તસ્વીર - પરેશ નિમાવત

અન્ય સમાચારો પણ છે...