તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જર્મની: બીજા વિશ્વયુદ્ધનો અમેરિકન બોમ્બ નષ્ટ કરાયો, 7 દિવસ પહેલાં મળ્યો હતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેરિસ| જર્મનીના ફ્રેન્કફર્ટમાં બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ નષ્ટ કરાયો હતો. આ પ્રક્રિયા દરમિયાન એ વિસ્તારના 600 લોકોને ઘરોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે મોકલાયા હતા. મરજીવાઓને 250 કિલોનો આ અમેરિકન બોમ્બ ગયા અઠવાડિયે મંગળવારે મૈન નદીમાં મળ્યો હતો. જર્મન ન્યૂઝ એજન્સી ડીપીએ પ્રમાણે, આ બોમ્બ પાણીની અંદર જ નષ્ટ કરાયો હતો. 1939-1945 સુધી ચાલેલા બીજા વિશ્વ યુદ્ધમાં જર્મનીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...