તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવ્યાંગ બાળકો માટે સુત્રાપાડામાં નિ:શુલ્ક સિવિલ સર્ટી કેમ્પનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડા : સુત્રાપાડા ખાતે તાજેતરમાં બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે સિવિલ સર્ટી કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સુત્રાપાડા તાલુકાનાં દિવ્યાંગતા ધરાવતા બાળકો અને તેની સાથે વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બાળકો અને વાલીઓ માટે એસએસએ અંતર્ગત ચાલતી નિ:શુલ્ક ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં લાવવા તથા મુકી જવાની કામગીરી કરાઇ હતી. આ કેમ્પને સફળ બનાવવા બીઆરસી સ્ટાફ બી.આર.પી. તથા બી.આર.સી.કો.ઓ. હરેશભાઇ જાદવે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...