તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રાન્સ : સ્થાનિક એકમની ચૂંટણીથી એક દિવસ પહેલાં દેખાવ, બૅન છતાં લોકો માર્ગો પર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પેરિસ | ફ્રાન્સમાં સ્થાનિક એકમની ચૂંટણીથી એક દિવસ પહેલાં સરકારવિરોધી યલ્લો વેસ્ટ દેખાવકારો ફરી માર્ગો પર ઊતરી આવ્યા. ફ્રાન્સમાં કોરોના વાઈરસને લીધે મોટી સંખ્યામાં એકઠા થવા પ્રતિબંધ છે છતાં લોકોએ પેરિસમાં મોટી રેલી યોજી હતી. આ કારણે જ ભારે સંખ્યામાં રમખાણવિરોધી પોલીસ પણ તહેનાત કરવી પડી. રેલીથી મોન્ટપર્નેસે અને બર્સી સ્ટેશન વચ્ચે માર્ગ ચક્કાજામ થઈ ગયું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો