તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રાન્સ : સરકારના પેન્શન સુધારાના નિયમ વિરુદ્ધ વકીલોએ દેખાવો કર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેરિસ | ફ્રાન્સમાં પેન્શન સુધારા અંગે દેખાવો જારી છે. સોમવારે પેરિસના વકીલોએ કોર્ટની બહાર નવા નિયમો સામે વિરોધ વ્યક્ત કરી કામ બંધ રાખ્યું. દેશભરમાં ગત 40 દિવસથી સરકારી કર્મચારી વિરોધ કરી રહ્યા છે. એક દિવસ પહેલાં ફ્રાન્સના વડાપ્રધાન એડોર્ડ ફિલિપે કર્મચારી યુનિયનને આ મુદ્દે રાહત આપવા અને વાતનો પ્રસ્તાવ પણ આપ્યો હતો પણ કર્મચારી માનવા તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો