તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોર્મ્યુલા -3 સોફિયા સર્જરીના 106 દિવસ પછી ફરી ટ્રેક પર ઉતરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બર્લિન | જર્મનીની 18 વર્ષની ફોર્મ્યુલા-3 રેસર સોફિયા ફ્લોરેચ ફરીથી ટ્રેક પર આવી રહી છે. ગત વર્ષે નવેમ્બરમાં મકાઉ રેસમાં સંતુલન ગુમવવાથી તેનું કરોડ રજ્જુ બે જગ્યાએથી તૂટી ગયું હતું. જેનું 11 કલાક ઓપરેશન ચાલ્યું હતું. હવે 106 દિવસ પછી તે 6 અને 7 માર્ચે પ્રી સેશન ટેસ્ટિંગ ઇવેન્ટમાં ભાગ લેવાની છે. રેસ અંગે સોફિયાએ કહ્યું કે ટ્રેક પર ફરીથી ફરવું તેના માટે રોમ્ંચક ક્ષણ છે. મારી ટીમ અને સ્પોન્સરે મને બહુ સપોર્ટ કર્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો