તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફારુક અબ્દુલા હજુ ત્રણ મહિના નજર કેદ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફારુક અબ્દુલા હજુ ત્રણ મહિના નજર કેદ રહેશે
શ્રીનગર | સરકારે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના સાંસદ ફારુક અબ્દુલાની નજર કેદની સીમા ત્રણ મહિના વધારી છે. કલમ 370 હટાવાઈ તેના એક દિવસ અગાઉ એટલે કે 4 ઓગસ્ટથી ફારુક કેદમાં છે. નેશનલ કોન્ફરન્સે આ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...