ફરાહખાન અને રોહિત શેટ્ટી આ દિવસોમાં ‘સત્તે પે સત્તા’ રિમેક

Div News - farah khan and rohit shetty these days 39sate pya powers39 remake 062010

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:20 AM IST
ફરાહખાન અને રોહિત શેટ્ટી આ દિવસોમાં ‘સત્તે પે સત્તા’ રિમેક પર કામ કરે છે. ફિલ્મનું કાસ્ટિંગ હજુ ફાઈનલ નથી થયું પણ ચર્ચા છે કે તેમાં રૂત્વિક રોશન હશે. તે આમાં ડબલ રોલમાં જોવા મળશે જે અગાઉ ઓરિજીનલ ફિલ્મમાં અમિતાભે કર્યો હતો. હવે એવું સંભળાઈ રહ્યું છે કે તેમાં કેટરિનાને પસંદ કરાશે જે રોલ હેમા માલિનીવાળો રોલ કરશે.

X
Div News - farah khan and rohit shetty these days 39sate pya powers39 remake 062010
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી