તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરવાળાના નાવડા પ્રા.આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓની તપાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા | બરવાળાબરવાળા તાલુકાના ટીબીના દર્દીઓને છાતી ના એક્સ રે તપાસ માટે બોટાદ ની સરકારી હોસ્પિટલ સોનાવાલા ખાતે લાવી કરાવામાં આવી હતી. આ કાર્યમા બરવાળા એસ.ટી.એસ સંજયભાઈ રામદેવ અને મયુરસિંહ ગોહિલ, પપ્પુભાઈ ડ્રાઇવર સહિતની મેહનત થી દર્દીઓની તપાસ ડો.વિજય પ્રજાપતી દ્વારા કરવામાં આવી હતી. તપાસ કરતા જરૂર મુજબ દર્દીઓના રિપોર્ટ દવા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...