તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરેક સ્કૂલોને સોશીયલ મીડિયા પર પોતાની સ્કૂલના એકાઉન્ટ ખોલવાના નિર્દેશ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દરેક સ્કૂલોને સોશીયલ મીડિયા પર પોતાની સ્કૂલના એકાઉન્ટ ખોલવાના નિર્દેશ ઉચ્ચ અધિકારી�ઓ દ્વારા આપવામાં આવ્યા હતા. થોડા દિવસો સુધી દરેક સ્કૂલોએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર સ્કૂલોના કાર્યક્રમો મૂક્યા હતા. પરંતુ ત્યારબાદ �ઓનલાઇન હાજરી અને ગુણો અપલોડને કારણેં સ્કૂલનું અપડેટ ભૂલાઇ ગયું. એક શિક્ષકે મને જણાવ્યું કે, દરેક સ્કૂલ પાસે સોશિયલ મીડિયાના એકાઉન્ટ છે. પરંતુ હવે �ઓનલાઇન હાજરી અને ગુણને કારણે તે ભૂલાઇ ગયું છે અથવા શિક્ષકોને સમય જ નથી મળતો. લોકો સુધી પણ સ્કૂલોની પ્રવૃત્તિની માહિતી હવે નહીં પહોંેચે, કારણ કે શીક્ષક હવે �ઓનલાઇન એન્ટ્રી કરવામાં બિઝી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો