તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

4 દિવસમાં ફરિયાદો દૂર કરો, નહિતર પેનલ્ટી, એકતરફી કાર્યવાહી કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળની આસપાસના ગામો સારસવા, છાત્રોડા, ડારીમાં આવેલી વાવો ખાસ કરીને મયણલ્લા દેવી એટલેકે, મિનળ દેવીએ સોમનાથનાં દર્શને આવ્યા પછી સોમનાથનાં દર્શને આવતા યાત્રાળુઓ માટે બંધાવેલી છે. 3 મજલાની આ વાવો આજે પુરાતત્વ વિભાગની બેદરકારીને લીધે ભેંકાર જેવી સ્થિતિમાં છે. મિનળદેવીનાં પુત્ર સિદ્ધરાજ જયસિંહના અનુગામી શાસકોએ પણ પાછળથી અહીં વાવો બંધાવી હતી. હાલ જોકે, તેો જળસ્ત્રોત તરીકે ઉપયોગ ન થવાથી શોભાના ગાંઠીયા સમાન રહી ગઇ છે. કલાત્મક કમાનો, મોટા ચોક તેમજ ફક્ત ચુનાના પથ્થરથી નિર્મીત આ ભવ્ય બાંધકામો જે તે સમયની જાહોજલાલી દર્શાવે છે. તે આપણી સંસ્કૃતિનો આયનો પણ છે.

અન્ય સમાચારો પણ છે...