તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊનામાં ડો.આંબેડકર જયંતિ નિમીતે કર્મચારીની મીટીંગ રદ કરવા માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમીતે કર્મચારીઓની મિટીંગ રદ કરવા દીવ, ઊના અને કોડીનારના એસટી, એસટી તેમજ ઓબીસી માયનોરોટી એકતા મંચના હર્ષદભાઇ બાંભણીયા, બલવંતભાઇ બાબરીયા, નિલેશભાઇ પરમાર હરેશભાઇ બાબરીયા, તેમજ અરવિંદભાઇ બાંભણીયા સહિતનાઓએ નાયબ કલેક્ટરને રજુઆત કરી છે અને સરકાર દ્વારા આ મિટીંગનો કાર્યક્રમ રદ કરાય એવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...