તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તિથિ ઃ પોષ વદ - 3 િવક્રમ સંવત : 2076

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તિથિ ઃ પોષ વદ - 3 િવક્રમ સંવત : 2076

ઉત્તર ભારતીય તિથિ ઃ માઘ કૃષ્ણ - 3 વિક્રમ સંવત : 2076

ઈસ્લામી તારીખ: 17 જમાદિ ઉલ અવ્વલ હિજરી સન : 1441

અાજનો તહેવાર ઃ સંકષ્ટ ચતુર્થી (ચંદ્રોદય 21.01)

અાજનો મંત્ર જાપ ઃ ઓમ વિઘ્નરાજાય નમ:

દિવસનાં ચોઘડિયાંઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિનાં ચોઘડિયાં ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

શુભ ચોઘડિયાં : અમૃત- 07.24થી 08.45, શુભ- 10.06થી 11.27, ચલ- 14.09થી 15.30, લાભ- 15.30થી 16.51, અમૃત- 16.51થી 18.12, ચલ- 18.12થી 19.51

યોગ ઃ પ્રીતિ કરણ ઃ બવ

રાહુકાળ ઃ 07.30થી 09.00 દિશાશૂળ ઃ પૂર્વ

અાજનો વિશેષ યોગઃ વિષ્ટિ સમાપ્ત 17.33, બુધનો મકર રાશિ પ્રવેશ- 11.38

આજનો પ્રયોગ : આજના દિવસે ‘સંકષ્ટ ચતુર્થી’ના દિવસે શ્રી ગણેશજીના કોઈ સ્તોત્રનો પાઠ કે ઉપરોક્ત મંત્રનો જાપ કરવો શ્રેયકર મનાય છે.

તિથિના સ્વામી : તૃતીયાના સ્વામિની શ્રી ગૌરીજી તેમ જ શ્રી કુબેરજી છે.

તિથિ વિશેષ : આજના દિવસે શ્રી ગૌરીજી તેમ જ શ્રી કુબેરજીનું પૂજન-અર્ચન કરવાથી શાંતિ તેમ જ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો