તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તિથિ ઃ પોષ વદ - 2 િવક્રમ સંવત : 2076

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તિથિ ઃ પોષ વદ - 2 િવક્રમ સંવત : 2076

ઉત્તર ભારતીય તિથિ ઃ માઘ કૃષ્ણ - 2 વિક્રમ સંવત : 2076

ઈસ્લામી તારીખ: 16 જમાદિ ઉલ અવ્વલ હિજરી સન : 1441

અાજનો તહેવાર ઃ -

અાજનો મંત્ર જાપ ઃ ઓમ પ્રભાકરાય નમ:

દિવસનાં ચોઘડિયાંઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રિનાં ચોઘડિયાં ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

શુભ ચોઘડિયાં : ચલ- 08.45થી 10.06, લાભ- 10.06થી 11.27, અમૃત- 11.27થી 12.48, શુભ- 14.09થી 15.30, શુભ- 18.11થી 19.51, અમૃત- 19.51થી 21.30, ચલ- 21.30થી 23.09

યોગ ઃ વિષ્કુંભ કરણ ઃ તૈતિલ

રાહુકાળ ઃ 16.30થી 18.00 દિશાશૂળ ઃ પશ્ચિમ

અાજનો વિશેષ યોગઃ રવિપુષ્ય સૂર્યોદયથી 11.50, વિષ્ટિ પ્રારંભ 30.53, વિવેકાનંદ જયંતી, રાજયોગ સૂર્યોદયથી 11.50, યુવા દિવસ.

આજનો પ્રયોગ : આજના દિવસે શ્રી વિષ્ણુજી કે શ્રી સૂર્યનારાયણજીનું પૂજન-અર્ચન કે તેમના સ્તોત્રનો પાઠ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.

તિથિના સ્વામી : બીજ તિથિના સ્વામી શ્રી બ્રહ્માજી છે.

તિથિ વિશેષ : આજના દિવસે શ્રી બ્રહ્માજીનું પૂજન-અર્ચન કરવાથી કે કોઈ બ્રહ્મચારી બ્રાહ્મણને ભોજન કરાવવું શ્રેયકર મનાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો