પાક. PMનું ‘ઈન્ટરનેશનલ અપમાન’, USમાં એરપોર્ટ પર કોઈ અધિકારી લેવા ન આવ્યો

Div News - crop pm39s 39international humiliation39 no official was taken to the airport in the us 062011

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:20 AM IST
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન શનિવારે અમેરિકાની ત્રણ દિવસની યાત્રાએ પહોંચ્યા હતા. ત્યાં એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે કોઈ જ અમેરિકન અધિકારી ગયો ન હતો. કતાર એરવેઝના કોમર્શિયલ વિમાન થકી તેઓ વૉશિંગ્ટન એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યાં તેમનું સ્વાગત પાકિસ્તાનના જ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી અને અમેરિકા સ્થિત પાકિસ્તાનના રાજદૂત અસદ ખાને કર્યું હતું. એવું કહેવાય છે કે, વ્હાઈટ હાઉસ ઈમરાનની આ યાત્રાને મહત્ત્વ આપવા નથી માંગતા.

X
Div News - crop pm39s 39international humiliation39 no official was taken to the airport in the us 062011
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી