તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક. આતંકી છાવણીઓ પર હવાઇ હુમલા બાદ ઇન્ટરનેટ પર પણ સટાસટી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

26/12/2004

સુનામી

26/7/2005

મુંબઇ પૂર

26/5/2007

ગુવાહાટી વિસ્ફોટ

26/11/2008

મુંબઇ હુમલો

26/2/2019

પાક.માં હુમલો

પાક. આતંકી છાવણીઓ પર હવાઇ હુમલા બાદ ઇન્ટરનેટ પર પણ સટાસટી
ઇતિહાસ ગવાહ છે કે 26 તારીખે જરૂર કંઈ નવું થાય છે

26/1/2001

ભૂકંપ

26/12/2004

સુનામી

26/7/2005

મુંબઇ પૂર

26/5/2007

ગુવાહાટી વિસ્ફોટ

26/11/2008

મુંબઇ હુમલો

26/2/2019

પાક.માં હુમલો

રાહુલ ગાંધી સરકાર સે ભયંકર નારાજ, જબ હમલા Mirage સે કરના થા તો Rafale ક્યોં ખરીદા?

પાકિસ્તાનમેં આજ સબ કા એક હી કહના હૈ કિ, કુછ ભી કહો યાર, પર મનમોહન સિંહ ભગવાન કા આદમી થા...

જે કરવાનું હોય એ જલ્દી કરો, પરમ દિવસે ભૂગોળની પરીક્ષા છે...

તો ખબર પડે કે નકશામાં પાકિસ્તાન બતાવવું કે નહી- એક ચિંતિત વિદ્યાર્થી.

મતલબ ચોકીદાર જાગ રહા હૈ...
મતલબ ચોકીદાર જાગ રહા હૈ...
ખાસ નોંધ : કોઈની લગ્ન તારીખ 26 હોય તો આ બધી ઘટના સાથે તેને કોઈ લેવાદેવા નથી.

દેશમાં મૂંઝવણ છે કે ચૂંટણી કરવી છે કે, પછી મોદીજીની સીધી શપથવિધિ જ રાખવી છે...

વસીમ અકરમ - ભાઈજાન ઈન્ડિયામેં લોગ બીસીસીઆઈ પર પ્રેશર બના રહે હૈ કિ, વર્લ્ડકપમેં પાકિસ્તાનસે મેચ ના ખેલે. આપ કુછ કરો.

ઈમરાન ખાન - યહાં તો યે ભી નહીં પતા કિ વર્લ્ડકપ તક પાકિસ્તાન બચેગા યા નહીં, ઓર તુઝે મેચ કિ પડી હૈ...

આજ પાકિસ્તાન કા એસા મિજાજ લગતા હૈ, હર પરિન્દા ભી આજ ઉનકો ‘મિરાજ’ લગતા હૈ...

હજી તો ‘મિરાજ’થી જ હુમલો કર્યો છે, જો ‘વિમલ’થી કરીશું તો વાટ લાગી જશે- ભીખાના ગલ્લેથી લાઈવ

લાગે છે કે, આજે સાહેબ PUB-G રમવા બેઠા છે...

મોદીજી પહેલે વ્યક્તિ હૈ, જો સિયોલ શાંતિ પુરસ્કાર ઓર પાકિસ્તાન પર હવાઈ હમલે કરને કે બાદ, રાષ્ટ્રપતિ ભવનમેં મહાત્મા ગાંધી પુરસ્કાર બાંટ રહે હૈ...

પાંચ પાંચ મિનિટે મોબાઈલ ચેક કરું છું.

શું ખબર મોદી ગમે ત્યારે બોલે, ભાઈઓ, બહેનો ઓર મિત્રોંઓઓઓ

પાકિસ્તાન અબ નહીં રહા...

નોટબંધી રાત્રે, જીએસટી રાત્રે, સર્જિકલ સ્ટ્રાઈક રાત્રે અને એર સ્ટ્રાઈક પણ રાત્રે,

મતલબ રાત્રે પણ ચોકીદાર જાગી રહ્યો છે...

સબ કુછ શામ ઢલને કે બાદ, ઓર સુબહ હોને સે પહેલે હો રહા હૈ,

પાકિસ્તાન સોલ્જર્સને જણાવવામાં આવ્યું કે, ભારતમાંથી ‘મિરાજ’ આવે છે, તો એ બધા ચુનાની પડીકી સાથે તૈયાર થઈ ગયા... પણ તંબાકુને બદલે વિમાન આવ્યા.

આને કહેવાય પાક્કો ગુજરાતી: મોદીજીએ શાંતિ પુરસ્કાર લીધા પછી હુમલો કર્યો.

આજનું ગુજરાતનું વાતાવરણ જોતા એવું લાગે છે કે, કાલે રાત્રે જે ૩૦૦ આતંકવાદી ઉપર ગયા તેમણે ભગવાનને પ્રાર્થના કરી લાગે છે કે, હે પ્રભુ, નીચે ભારતવાળા ગરમ થયા છે, તો ઠંડા કરો નહીં તો આ લોકો પાકિસ્તાનને હળગાઈ મૂકશે...

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો