સિને કેમેરા અને મનુષ્યનું મગજ

DivyaBhaskar News Network

Apr 24, 2019, 06:11 AM IST
Div News - cine cameras and human brain 061147
ર્ષ 1839માં સ્થિર છાયાંકનના કેમેરાના આવિષ્કાર બાદ ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને અમેરિકામાં ચાલતા-ફરતા મનુષ્યોના ફોટા લઇ શકે તેવો કેમેરા બનાવવાના પ્રયાસ થયા.ઇંગ્લેન્ડમાં આ પ્રયાસ થઇ રહ્યા હતા કેે આ પ્રકારનો કેમેરા માંદગીના નિદાનમાં પણ ઉપયોગી થઇ શકે છે. લાભથી સંચાલિત અમેરિકામાં આ આશા હતી કે આ પ્રકારનો કેમેરા ઉધ્યોગમાં નજર રાખવાનું પણ કામ કરી શકે છે પણ ફ્રાન્સમાં તેની કથા કહેવાના માધ્યમ રૂપે શોધ થઇ રહી હતી. છેવટે લુમિયર બંધુઓએ 1895માં ચાલતા-ફરતા મનુષ્યોના ચિત્ર લઇ શકે તેવા મૂવી કેમેરાનો આવિષ્કાર કર્યો.આ ઐતિહાસિક શોધના થોડાક દિવસોમાં ફ્રાંસના દાર્શનિક બર્ગસને મિકેનિકલ કેમેરા અને મસ્તિષ્કમાં સમાનતા હોવાનું रेखाરેખાંકિત કર્યું.બર્ગસનનું કહેવું હતું કે મનુષ્યની આંખો મશીની કેમેરાના લેન્સની માફક છે. આંખથી લેવાયેલ ચિત્ર મસ્તિષ્કમાં સ્થિર ચિત્રોની માફક સંકલિત હોય છે અને કોઇ વિચાર તેને વિચલિત કરી દે છે. આ વિચાર જ ઊર્જા છે. કેમેરાનો નવો ઉપયોગ સામે આવ્યો છે.ન્યૂઝીલેન્ડમાં હિંસાની ઘટનાને અંજામ આપનારાઓ પોતાની સાથે એક વીડિયોગ્રાફર પણ લઇ ગયા હતા. આ પ્રકારે જ શ્રીલંકામાં પણ ઉપદ્રવી પોતાની સાથે વીડિયોગ્રાફર લઇ ગયા હતા. આ તમામ હિંસક લોકો ગર્વ સાથે ઇન્ટરનેટ પર ફોટો મુકે છે. અને પોતાના ગુના અને પુરાવાનો સાર્વજનિક પ્રદર્શન કરે છે. તેમને એવો પણ વિશ્વાસ હોય છે કે તેમની ધરપકડ નહીં થાય તેમજ કોર્ટમાં પણ રજુ નહી કરાય.લુમિયર બંધુઓની આત્મા એ જાણીને દુ:ખી હશે કે તેમના આવિષ્કારનો કેવો ઉપયોગ થઇ રહ્યો છે.કેમેરાના આ‌િવષ્કારના પ્રારંભિક કાળમાં એવી માન્યતા હતી કે કેમેરો જુઠ્ઠુ ન બોલે. પણ ટ્રિક ફોટોગ્રાફીએ આ માન્યતાના ખતમ કરી દીધી. આજે એવું પણ બને છે કે કોઇ સામાન્ય સભામાં હજારોની જનમેદની હતી પણ હકીકતમાં ત્યાં મુઠ્ઠીભર લોકોની હાજરી હોય છે.બર્ગસનને અંદાજ પણ ન હતો કે મસ્તિષ્ક અને કેમેરાની કાર્યપ્રણાલી સમાન છે. આ કેહવું ખોટું હશે કે ધમકિયોથી ડર નથી લાગતો કે પછી પરિવારના તમામ સભ્યો હેરાન નથી થતાં. પરિવારના જીવનરૂપી સમુદ્રમાં એક નાનો અમથો કાંકરો પણ લહેરની ગતિમાં વધારો કરી દેતો હોય છે. નિદા ફાઝલીની પંક્તિ છે, ચારો ઔર ચટ્ટાને ઘાયલ, બીચમે કાલી રાત. રાત કે મુંહમે સૂરજ.સૂરજ મેં કૈદી સબ હાથ.જીવન શોરભરા, સન્નાટા,જંજીરોકી લંબાઇ તક હૈ સારા સૈર -સપાટા.X
Div News - cine cameras and human brain 061147
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી