તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

12 જુલાઈથી ચાતુર્માસનો પ્રારંભ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
12 જુલાઈથી ચાતુર્માસનો પ્રારંભ થશે
જુલાઈ માસમાં પાંચ દિવસ સુધી લગ્ન માટેના સારા મુહૂર્તો છે ત્યારબાદ 12 જુલાઈથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ચાતુર્માસ દરમિયાન પણ લગ્ન સહિતના શુભ કાર્યો કરવામાં આવતા નથી. ચાતુર્માસથી દિવાળી સુધી લગ્ન કાર્યોને બ્રેક લાગશે. ત્યારબાદ નવા વિક્રમ સંવતમાં લગ્ન માટેના મુહૂર્તોમાં માંગલિક કાર્યો કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...