તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરવાળા ભાસ્કર | તાલુકાના જુના નાવડા ગામે શકિતસિંહ ડી. ભાડલિયાની

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા ભાસ્કર | તાલુકાના જુના નાવડા ગામે શકિતસિંહ ડી. ભાડલિયાની હાજરીમાં નાગરિકતા સંશોધન કાયદોનાં સમર્થનમાં જનજાગૃતિ અભિયાન તા.3/1/2020 થી તા.13/1/2020 સુધી કાર્યક્રમ યોજાયો હતો.. આ અભિયાનમાં ગામમાં ઘર ઘર સંપર્ક કરવામાં આવો હતો. આ અભિયાનમાં ભાજપના યુવા નેતા શકિતસિંહ ડી. ભાડલિયા જુનાનાવડા ભાજપ પરિવાર કાર્યકર્તાઓ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા અંગે સાચી અને વિસ્તૃત માહિતી ગામ લોકોને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો