તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરવાળા ભાસ્કર | વલ્લભીપુર હાઈવે ઉપર કેરીયા ઢાળ પાસે આવેલી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા ભાસ્કર | વલ્લભીપુર હાઈવે ઉપર કેરીયા ઢાળ પાસે આવેલી શ્રી વલ્લભી વિદ્યાપીઠ ગુરૂકૂળનાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિતે રોહિશાલા અને લાખેણી ગામમાં વિવેકરેલી કાઢવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોએ જુદા જુદા બેનરો અને સુત્રો દ્વારા ભારતીય સંસ્કૃતિ, સ્વચ્છતા, વ્યસનમુક્તિનો સંદેશો આપ્યો હતો. આ રેલી સાથે સાથે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો